Narendrajagtap's Blog

મે 12, 2013

નખ્ખોદ વાળશે

Filed under: ગઝલ — narendrajagtap @ 12:38 પી એમ(pm)

નેતા બધા ગજવાભરી, નખ્ખોદ વાળશે
ને ભૂખડા જ્યાં ત્યાં ચરી, નખ્ખોદ વાળશે

નાલાયકોને ભાન ક્યાં, આ દેશનું જરા
કોઇ ડર નથી, ખણખોતરી, નખ્ખોદ વાળશે

ક્યાં ઓસરી છે વીરતાં, ઓઝલ થયાં જોશ
જાગો…નહી તો છેતરી, નખ્ખોદ વાળશે

કૌભાંડ કરવા બસ, જનમ જાણે લીધો ભલા
આડું ઉભું એ  વેતરી, નખ્ખોદ વાળશે

છાંટો દયાનો ક્યાંવસે છે,તેમના મને
આફત નવી કો નોતરી, નખ્ખોદ વાળશે.

Advertisements

4 ટિપ્પણીઓ »

  1. wahhh saras netaoni dhul kadhti gazal…

    ટિપ્પણી by sapana53 — મે 13, 2013 @ 4:27 એ એમ (am) | જવાબ આપો

  2. aajna bhrashtaachari netaoni asliyat batavti mast gazal.

    ક્યાં ઓસરી છે વીરતાં, ઓઝલ થયાં જોશ
    જાગો…નહી તો છેતરી, નખ્ખોદ વાળશે

    aa sher ma ula misrama chhelle (જોશ ) ‘lagaa’ ne badle ‘gaal’ thayvathi chhand khotkato laage 6e.

    ટિપ્પણી by manharmody — મે 13, 2013 @ 12:19 પી એમ(pm) | જવાબ આપો

  3. સાંપ્રત રાજકારણ પર ક્ટાક્ષ કરતી સુંદર રચના….!!

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — મે 15, 2013 @ 10:51 એ એમ (am) | જવાબ આપો

  4. સરસ! વર્તમાન રાજકારણ. 🙂

    ટિપ્પણી by પ્રા. દિનેશ પાઠક — જૂન 13, 2013 @ 1:46 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: