Narendrajagtap's Blog

માર્ચ 10, 2013

સૂરજમુખી

Filed under: achhandas rachanao — narendrajagtap @ 10:02 એ એમ (am)

તમો સૂરજ, અમે સૂરજમુખી
તમોને સદા નિરખ્યાં કરીએ રે !

વચ્ચે આવે જો કાળી વાદલડી
વિરહમાં ઝૂરી મરીએ રે !

હરખાતા ભાળીએ વહેલી સવારે
થનગની થનગની ઉઠીએ રે !

સાંજ પડે જ્યાં આથમવા ટાણે
નિરાશ મુરજાઇ પડીએ રે !

તમારા સાનિધ્યે, કપાઇ જાય દાડો
રાતે નિસાસા નાખી, જાગી મરીએ રે !

તમારા અજવાળે પોષણ પામી અમે
પ્રભુ મસ્તક શોભાવીએ રે !

જઇને બેઠા પ્રભુ ચરણીએ પણ
છાનાછપના તમને નિરખ્યાં કરીએ રે !

માળી આવી જે દિ ચૂટે ડાળેથી
કાળો દાડો અમ કેરો,મરણ જાણે સમજો રે!

Advertisements

5 ટિપ્પણીઓ »

  1. આદરણીયશ્રી. નરેન્દ્રભાઈ

    આપના બ્લોગ પર ઘણા સમય પછી સુંદર ગઝલ વાંચવા મળી.

    સુંદર જ નહિ, બલ્કે અતિસુંદર

    ટિપ્પણી by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ — માર્ચ 14, 2013 @ 5:15 પી એમ(pm) | જવાબ આપો

  2. Add to that…

    tamare ishare ishare sada
    disha badaliye re !!

    I am much delighted to go thru this compassionate poem which is quite touchy narendrabhai…Its a lively creation !!keep it up!!

    Dr.Hemendra

    ટિપ્પણી by Dr.hemendra — માર્ચ 15, 2013 @ 3:59 એ એમ (am) | જવાબ આપો

  3. વાહ, સરસ ગીત રચના. આપની આ રચના આપના સ્વરમાં સાંભળવાનો લાભ આપજો.

    ટિપ્પણી by manharmody — માર્ચ 15, 2013 @ 6:44 એ એમ (am) | જવાબ આપો

  4. સુંદર

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — માર્ચ 15, 2013 @ 11:14 એ એમ (am) | જવાબ આપો

  5. સરસ ગીત

    ટિપ્પણી by Tejas Shah — એપ્રિલ 3, 2013 @ 10:51 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: