Narendrajagtap's Blog

જાન્યુઆરી 19, 2012

શમણા ના વાવેતર

Filed under: achhandas rachanao — narendrajagtap @ 8:29 એ એમ (am)

શમણાના વાવેતરની ફસલ હવે રંગ લાવી
પ્રતિકૂળ રસમોને સાથે રાખી ખુબ ખુબ મનાવી
દિલના ઉમંગની હવે વાત દઉં જણાવી
ભાવનાના બિંદુઓનું ઝરણું હવે દઉં વહાવી

કૃષ્ઠ-બંજર ધરતી પડી હતી અમારી
તમે જ કર્યું સિંચન હૈયાના સ્ત્રોત્ર વહાવી
અમે તો મૂક ખેડૂ માત્ર આદેશો ચડાયા
નવી મોસમની હવે શું છે ફસલ, દો જણાવી

ઝેરના પારખાં કરી,સ્વાદ કહેવા કોણ રહ્યો
પરાયાની શું આશ,સ્વજન જો તારો ના થયો
પરખવા કઇ રીતે મૃગજળ,જળ માનીને
મૌન ના શબ્દો એને સબંધ શું વાણીને

સિતારાના ચળકાટે અંજાઇ,ફાણસ ના ફગાવાય
વિપરીત દિશાના વાયરે,પતંગ ના ચગાવાય
બાકી ખેલ છે નસીબના,પડે છે કેમ વાંકું
સંજોગોના વાંકે નિર્દોષ માણસ ના વગોવાય.

Advertisements

11 ટિપ્પણીઓ »

  1. શ્રીમાન નરેન્દ્રભાઈ,
    આપની રચના વાંચી શમણાના વાવેતર ખૂબ સરસ રચના છે.

    કિરણ સોની

    ટિપ્પણી by Kiran Soni — જાન્યુઆરી 19, 2012 @ 11:33 એ એમ (am) | જવાબ આપો

  2. nice one again, like it.

    ટિપ્પણી by himanshupatel555 — જાન્યુઆરી 19, 2012 @ 5:28 પી એમ(pm) | જવાબ આપો

  3. શ્રીમાન નરેન્દ્રભાઈ,

    આપની રચના ખુબ જ સુંદર છે.

    ” આપના સ્વપ્નના વાવેતર ખુબ જ મજબુત છે. ”

    સરસ ખુબ જ આગળ વધો સાહેબ

    ટિપ્પણી by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ — જાન્યુઆરી 19, 2012 @ 5:39 પી એમ(pm) | જવાબ આપો

  4. ઝેરના પારખાં કરી,સ્વાદ કહેવા કોણ રહ્યો
    પરાયાની શું આશ,સ્વજન જો તારો ના થયો
    પરખવા કઇ રીતે મૃગજળ,જળ માનીને
    મૌન ના શબ્દો એને સબંધ શું વાણીને ati sunder geet

    ટિપ્પણી by sapana — જાન્યુઆરી 19, 2012 @ 11:55 પી એમ(pm) | જવાબ આપો

  5. કૃષ્ઠ-બંજર ધરતી પડી હતી અમારી
    તમે જ કર્યું સિંચન હૈયાના સ્ત્રોત્ર વહાવી
    અમે તો મૂક ખેડૂ માત્ર આદેશો ચડાયા
    નવી મોસમની હવે શું છે ફસલ, દો જણાવી
    Sunder rachana Jagtapbhai..meanibfull chhe..

    ટિપ્પણી by Dilip Gajjar — જાન્યુઆરી 20, 2012 @ 9:25 એ એમ (am) | જવાબ આપો

  6. સિતારાના ચળકાટે અંજાઇ,ફાણસ ના ફગાવાય
    વિપરીત દિશાના વાયરે,પતંગ ના ચગાવાય.

    સુંદર અભિવ્યક્તિ, સરસ ગીત…!!

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — જાન્યુઆરી 20, 2012 @ 10:07 એ એમ (am) | જવાબ આપો

  7. nice, excellent,………….no word for this…………… you are genius

    ટિપ્પણી by mukesh — જાન્યુઆરી 21, 2012 @ 2:40 એ એમ (am) | જવાબ આપો

  8. કૃષ્ઠ-બંજર ધરતી પડી હતી અમારી
    તમે જ કર્યું સિંચન હૈયાના સ્ત્રોત્ર વહાવી……….આહાહા……આહાહા….આહાહા…..શું વાત છે ગુરુદેવ?અમને આવું બધું સીખવવાનું ફરી ક્યારે સરુ કરો છો?બહુ મસ્ત રચના છે.

    ટિપ્પણી by mehul — જાન્યુઆરી 21, 2012 @ 2:12 પી એમ(pm) | જવાબ આપો

  9. નરેન્દ્રભાઈ આપના શમણાના વાવેતર ફૂલે-ફાલે એવી શુભકામના. સુંદર કવિતા અને ભાવનાઓ માટે ખૂબ અભિનંદન.

    ટિપ્પણી by jagadishchristian — જાન્યુઆરી 21, 2012 @ 4:29 પી એમ(pm) | જવાબ આપો

  10. સિતારાના ચળકાટે અંજાઇ,ફાણસ ના ફગાવાય
    વિપરીત દિશાના વાયરે,પતંગ ના ચગાવાય
    બાકી ખેલ છે નસીબના,પડે છે કેમ વાંકું
    સંજોગોના વાંકે નિર્દોષ માણસ ના વગોવાય.
    ……………..
    સુંદર અભિવ્યક્તિ, સરસ ગીત..શ્રી નરેન્દ્રભાઈ,

    ટિપ્પણી by nabhakashdeep — માર્ચ 4, 2012 @ 9:23 પી એમ(pm) | જવાબ આપો

  11. All gazals are very good, thanks for referring!

    ટિપ્પણી by Dr P A Mevada — ઓક્ટોબર 10, 2012 @ 6:51 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: