Narendrajagtap's Blog

સપ્ટેમ્બર 18, 2011

વિચારો ગઝલના

Filed under: ગઝલ — narendrajagtap @ 2:30 પી એમ(pm)

ધરું છું તમોને વિચારો ગઝલના
તમારા અમારા સબંધો ગઝલના

હકીકત કહુંતો મને ક્યાં ખબર’તી
તમારા દિલે પણ ખયાલો ગઝલના

બનાસી કવિ તો કદમ બે ભરે છે
બનાવે લખીને મુકામો ગઝલના

બહારો તમે પણ છવાઓ ગઝલમાં
નથી દુર આવો, પ્રસંગો ગઝલના

રહે હાથ માથે સદાયે પ્રભુનો
રચાતા જ રહેશે વિચારો ગઝલના

Advertisements

14 ટિપ્પણીઓ »

  1. ગઝલ ઝંખના દાદ માગી લે તેવી છે–
    ધરું છું તમોને વિચારો ગઝલના
    તમારા અમારા સબંધો ગઝલના
    આ બનાસી કવિની કાવ્યબાની પેલી મુંબઈ પાસે પરેલમાં થતી કેરી જેવી સ્વાદિષ્ઠ અને રેસા વિનાની રહી.

    ટિપ્પણી by himanshupatel555 — સપ્ટેમ્બર 18, 2011 @ 3:40 પી એમ(pm) | જવાબ આપો

  2. આદરણીયશ્રી. નરેન્દ્રભાઈ

    પ્રેમમાં પણ ગઝલો હોય છે,

    વિરહમાં પણ ગઝલ હોય છે,

    વેદનામાં પણ ગઝલો હોય છે…..!

    ખુબજ સરસ મજા પડે છે. ભાઈ સાહેબ….!

    કિશોરભાઈ પટેલ

    ટિપ્પણી by ડૉ. કિશોરભાઈ એમ. પટેલ — સપ્ટેમ્બર 18, 2011 @ 4:25 પી એમ(pm) | જવાબ આપો

  3. બનાસી કવિ તો કદમ બે ભરે છે
    બનાવે લખીને મુકામો ગઝલના

    બહારો તમે પણ છવાઓ ગઝલમાં
    નથી દુર આવો, પ્રસંગો ગઝલના
    વાહ
    યાદ………………………………………………
    ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
    ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.

    ટિપ્પણી by pragnaju — સપ્ટેમ્બર 18, 2011 @ 7:30 પી એમ(pm) | જવાબ આપો

  4. વાહ, નરેન્દ્રભાઈ ગઝલના વિચારો ગમ્યાં……

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — સપ્ટેમ્બર 19, 2011 @ 4:53 એ એમ (am) | જવાબ આપો

  5. સુંદર રચના…

    ટિપ્પણી by વિવેક ટેલર — સપ્ટેમ્બર 19, 2011 @ 7:34 એ એમ (am) | જવાબ આપો

  6. ધરું છું તમોને વિચારો ગઝલના
    તમારા અમારા સબંધો ગઝલના

    સુંદર રચના…સુંદર રચના…

    ટિપ્પણી by Anil Limbachiya — સપ્ટેમ્બર 19, 2011 @ 11:01 એ એમ (am) | જવાબ આપો

  7. Like the thoughts of,”GAZAL”

    ટિપ્પણી by venunad — સપ્ટેમ્બર 20, 2011 @ 4:13 પી એમ(pm) | જવાબ આપો

  8. રહે હાથ માથે સદાયે પ્રભુનો
    રચાતા જ રહેશે વિચારો ગઝલના……………………આ પ્રભુ નો હાથ તો ઠીક છે પણ આવી સુંદર ગજલો રચાય છે એની પાંસળ કોનો હાથ છે………

    ટિપ્પણી by mehul — સપ્ટેમ્બર 20, 2011 @ 4:26 પી એમ(pm) | જવાબ આપો

  9. વિચારોની ગઝલ ને ગઝલના વિચારો ! સરસ..

    ટિપ્પણી by devika dhruva — સપ્ટેમ્બર 20, 2011 @ 10:16 પી એમ(pm) | જવાબ આપો

  10. નરેન્દ્રભાઈ સુંદર વિચારોની ગઝલ.

    ટિપ્પણી by jagadishchristian — સપ્ટેમ્બર 21, 2011 @ 1:31 એ એમ (am) | જવાબ આપો

  11. બહારો તમે પણ છવાઓ ગઝલમાં
    નથી દુર આવો, પ્રસંગો ગઝલના
    દાદ માગી લે તેવી છે ગઝલ…સુંદર રચના 2.આદરણીયશ્રી. નરેન્દ્રભાઈ

    Ramesh Patel(Aakashdeep)

    ટિપ્પણી by nabhakashdeep — સપ્ટેમ્બર 24, 2011 @ 4:38 એ એમ (am) | જવાબ આપો

  12. પ્રભુનો હાથ સદાય તમારે માથે રહે … અને તમે ગઝલ રચતા રહો ..

    ટિપ્પણી by Daxesh Contractor — સપ્ટેમ્બર 30, 2011 @ 6:05 એ એમ (am) | જવાબ આપો

  13. good gazal.

    ટિપ્પણી by MANHAR MODY — નવેમ્બર 2, 2011 @ 6:09 એ એમ (am) | જવાબ આપો

  14. હકીકત કહુંતો મને ક્યાં ખબર’તી
    તમારા દિલે પણ ખયાલો ગઝલના

    ખુબ જ સરસ

    મિત્રો,
    ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
    છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
    મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
    આપના આગમનની પ્રતિક્ષાએ

    – કુમાર મયુર –

    ટિપ્પણી by Mayur — નવેમ્બર 29, 2011 @ 4:35 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: