Narendrajagtap's Blog

એપ્રિલ 16, 2011

થંભી….ગયા કદમ

Filed under: ગઝલ — narendrajagtap @ 4:22 પી એમ(pm)

શું કામની છે આ જગતની મોહની
શું કામની સંવેદના પણ ક્રોધની

તારી સનમ યાદો ભરી છે એ હદે
પરવા મને ક્યાં છે કશાઅવરોધની

પાંપણ ખુલે યાદો તરે તારી જ બસ
આદત પડી છે શું કરું હરરોજની

આવાસ માં ને યાદમાં બસ એક તું
અંધાર માં ઊજાશ તારી રોશની

થંભી ગયા કેવા કદમ તારા સુધી
સાચે જ થઇ પુરી તરસ મુજ શોધની

Advertisements

12 ટિપ્પણીઓ »

  1. આવાસ માં ને યાદમાં બસ એક તું

    અંધાર માં ઊજાશ તારી રોશની

    થંભી ગયા કેવા કદમ તારા સુધી

    સાચે જ થઇ પુરી તરસ મુજ શોધની
    સુંદર
    શોધ પૂરી થાય તે વધારે સારું છે પણ

    તેના તરફની ગતિનો આનંદ તો અનેરો હોય છે

    ટિપ્પણી by pragnaju — એપ્રિલ 17, 2011 @ 12:22 પી એમ(pm) | જવાબ આપો

  2. વાહ…. નરેન્દ્રભાઈ જગતાપ ભાઈ બહુ સુંદર ગઝ્લ લઇ આવ્યા ..
    આખી જ ગઝલ સુંદર બધા જ શેર ગમ્યા..

    પાંપણ ખુલે યાદો તરે તારી જ બસ
    આદત પડી છે શું કરું હરરોજની
    આવાસ માં ને યાદમાં બસ એક તું
    અંધાર માં ઊજાશ તારી રોશની

    ટિપ્પણી by Dilip Gajjar — એપ્રિલ 17, 2011 @ 1:52 પી એમ(pm) | જવાબ આપો

  3. saras gazal. mane pan badha shero gamya.
    Saryu

    ટિપ્પણી by SARYU PARIKH — એપ્રિલ 17, 2011 @ 2:02 પી એમ(pm) | જવાબ આપો

  4. BAHOT KHUB.થંભી ગયા કેવા કદમ તારા સુધી

    સાચે જ થઇ પુરી તરસ મુજ શોધની.

    ટિપ્પણી by mehul — એપ્રિલ 17, 2011 @ 5:20 પી એમ(pm) | જવાબ આપો

  5. થંભી ગયા કેવા કદમ તારા સુધી

    સાચે જ થઇ પુરી તરસ મુજ શોધની
    સરસ ગઝલ..બધાં શેર પ્રિયતમાની યાદ આજુબાજુ ફરે છે…સાચે નસીબદાર હોતા હશે..મેની શોધ પૂએઈ થૈ જતી હશે..
    સપના

    ટિપ્પણી by sapana — એપ્રિલ 17, 2011 @ 9:46 પી એમ(pm) | જવાબ આપો

  6. સુંદર રચના, આ ખુબ ગમ્યું….!!

    આવાસ માં ને યાદમાં બસ એક તું
    અંધાર માં ઊજાશ તારી રોશની
    થંભી ગયા કેવા કદમ તારા સુધી
    સાચે જ થઇ પુરી તરસ મુજ શોધની

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — એપ્રિલ 18, 2011 @ 4:57 એ એમ (am) | જવાબ આપો

  7. શ્રીમાન નરેન્દ્રભાઈ,
    તમારી રચના ખૂબ જ સરસ છે.
    મને આપની રચના ખૂબ જ ગમી.
    આપ આપની રચના થકી અમારી પ્યાસ છીપાવી રહ્યા છો.
    બહુ જ સરસ.

    ટિપ્પણી by Kiran Soni — એપ્રિલ 18, 2011 @ 1:41 પી એમ(pm) | જવાબ આપો

  8. આવાસ માં ને યાદમાં બસ એક તું
    અંધાર માં ઊજાશ તારી રોશની

    very nice

    ટિપ્પણી by MANHAR MODY — એપ્રિલ 20, 2011 @ 8:13 એ એમ (am) | જવાબ આપો

  9. વાહ નરેન્દ્રભાઇ…
    સરસ ગઝલ
    -અભિનંદન.
    નમ્ર સૂચનઃ બે શેર વચ્ચે જે સ્પેસ જોઇએ એ બે પંક્તિઓ વચ્ચે જણાઇ
    અને શેર નં.૨ માં, પરવા મને ક્યાં છે કદી અવરોધની-ની જગ્યાએ, પરવા મને ક્યાં છે કશા અવરોધની ? કર્યું હોય તો કેમ?

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — એપ્રિલ 26, 2011 @ 5:00 પી એમ(pm) | જવાબ આપો

  10. શું કામની છે આ જગતની મોહની

    શું કામની સંવેદના પણ ક્રોધની

    તારી સનમ યાદો ભરી છે એ હદે

    પરવા મને ક્યાં છે કદી અવરોધની
    ………………………..
    શ્રી નરેન્દ્રભાઈ
    શબ્દથી આપે વિચારોને સાચે જ સજાવ્યા છે. શેર ગમી ગયા ને બદલે ખીલી ગયા કહેવું
    યોગ્ય ગણાશે. આવી ગઝલ માણવી એ પણ એક મજા છે.
    રમેશ પટેલ(આકાશદીપ)

    ટિપ્પણી by Ramesh Patel — એપ્રિલ 26, 2011 @ 7:49 પી એમ(pm) | જવાબ આપો

  11. તારી સનમ યાદો ભરી છે એ હદે
    પરવા મને ક્યાં છે કદી અવરોધની …

    સુંદર … મહેશભાઈનું સૂચન યોગ્ય લાગે છે.

    ટિપ્પણી by Daxesh Contractor — એપ્રિલ 28, 2011 @ 6:50 એ એમ (am) | જવાબ આપો

  12. થંભી ગયા કેવા કદમ તારા સુધી

    સાચે જ થઇ પુરી તરસ મુજ શોધની

    waaaaaah bahot khub

    ટિપ્પણી by Asal palanpuri — મે 4, 2011 @ 11:55 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: