Narendrajagtap's Blog

ઓગસ્ટ 15, 2010

સાજન નહીં હોય

Filed under: achhandas rachanao — narendrajagtap @ 5:21 પી એમ(pm)

લખશો શેમાં ગઝલ,કાગળ નહીં હોય
રડશો તમે સનમ,સાજન નહી હોય

સમ્રુધ્ધિની છોળો કદી,આગળ નહીં હોય
જીવન બનશે ગમગીન,સાજન નહીં હોય

ગામનુ ઘેલું રહેશે નહીં,ભાગળ નહીં હોય
સાદુ સીધું જીવવું પડશે,સાજન નહીં હોય

ભૂલુ પડી રડશે બાળક,આંગળ નહીં હોય
બોદા સૂરમાં ગાશે જીવન,સાજન નહીં હોય

ઘાસ સૂકુ ભઠ્ઠ બનશે,ઝાકળ નહીં હોય
શમણાં સૂના સૂના બનશે, સાજન નહીં હોય્

Advertisements

20 ટિપ્પણીઓ »

 1. ઘાસ સૂકુ ભઠ્ઠ બનશે,ઝાકળ નહીં હોય
  શમણાં સૂના સૂના બનશે, સાજન નહીં હોય
  સરસ

  નિરવતા શૂન્ય ભરખે જ્યારે ઘર તણો કલરવ,
  મને એ મૌનનુ મૂખ ચીરતી સંભળાય દીવાલો.

  ટિપ્પણી by pragnaju — ઓગસ્ટ 16, 2010 @ 8:09 પી એમ(pm) | જવાબ આપો

 2. ખરેખર અલગ રચના છે. શરૂઆતમા વાંચકને કોઈ વસ્તુ માટે પ્રેરે છે અને પછી તે ન વસ્તુ માટે પ્રશ્ન પુછે છે. Good one. Keep it up!!!

  ટિપ્પણી by Krunal Dave — ઓગસ્ટ 16, 2010 @ 11:10 પી એમ(pm) | જવાબ આપો

 3. નીજી અનુભૂતિની સુંદર અભિવ્યક્તિ–
  લખશો શેમાં ગઝલ,કાગળ નહીં હોય
  રડશો તમે સનમ,સાજન નહી હોય…

  ટિપ્પણી by himanshupatel555 — ઓગસ્ટ 16, 2010 @ 11:24 પી એમ(pm) | જવાબ આપો

 4. સાજન નહીં હોય્…સુંદર અભિવ્યક્તિ–
  A feelings and its attachment nicely expressed.
  Ramesh Patel(Aakashdeep)

  ટિપ્પણી by Ramesh Patel — ઓગસ્ટ 17, 2010 @ 12:44 એ એમ (am) | જવાબ આપો

 5. Dear Narendrabhai

  લખશો શેમાં ગઝલ,કાગળ નહીં હોય
  રડશો તમે સનમ,સાજન નહી હોય

  aapni darek rachana khubj sundar hoyaj chhe.
  lakhasho sema ati sundar chhe.
  From: Kiran Soni

  ટિપ્પણી by Kiran Soni — ઓગસ્ટ 17, 2010 @ 5:03 એ એમ (am) | જવાબ આપો

 6. nice………..

  ટિપ્પણી by Mukesh — ઓગસ્ટ 17, 2010 @ 8:21 એ એમ (am) | જવાબ આપો

 7. મા. શ્રી નરેન્દ્રભાઈ

  “સમ્રુધ્ધિની છોળો કદી,આગળ નહીં હોય
  રડશો તમે સનમ,સાજન નહી હોય”
  લખશો શેમાં ગઝલ,કાગળ નહીં હોય

  હકીકત.

  ટિપ્પણી by પટેલ પોપટભાઈ — ઓગસ્ટ 17, 2010 @ 8:50 એ એમ (am) | જવાબ આપો

 8. dear Narendraji,

  life swings between upheavals of joy and sorrow!Jise ham kabhi khushi kabhi gam kehte hai…but this time I could see this poem is sobbing…yeh kavita..eisa laga aansoo baha rahi hai..ghero nishad pratibimbit thayo..sunder rachna..aam to manav dukh ma j shukh shodhto hoi chhe..!!

  dost vishesh to shu lakhu..tamari pase jivan na badhaj rango chhe..pichhi kaya rang ma bolvi te pan tame saru jano chho…dorta raho chitro jivan na vividh..ame tamara ashik chhiye..rah joine betha chhiye aa vivadh meghdhanushi rango ne nirakhva mate!!

  maf karjo..bhasha ni aahi khichadi kari chhe..shu karu yar..trend kaink aavoj chhe!!

  regard,

  Hemendra.

  Shubhechha

  ટિપ્પણી by Dr.Hemendra — ઓગસ્ટ 17, 2010 @ 9:14 એ એમ (am) | જવાબ આપો

 9. સરસ ભાવસભર રચના !

  ટિપ્પણી by ISHQ PALANPURI — ઓગસ્ટ 18, 2010 @ 4:53 એ એમ (am) | જવાબ આપો

 10. aa rachna vanchva karta sambhalvama vadhare maza aave che..

  and good news

  Mehul joshi shortly potano blog banave che..

  ટિપ્પણી by "માનવ" — ઓગસ્ટ 18, 2010 @ 3:37 પી એમ(pm) | જવાબ આપો

 11. સુંદર રચના નરેન્દ્રભાઈ.

  ઘાસ સૂકુ ભઠ્ઠ બનશે,ઝાકળ નહીં હોય
  શમણાં સૂના સૂના બનશે, સાજન નહીં હોય

  ટિપ્પણી by Jagadish Christian — ઓગસ્ટ 21, 2010 @ 4:21 પી એમ(pm) | જવાબ આપો

 12. સુંદર રચના!
  સપના

  ટિપ્પણી by sapana — સપ્ટેમ્બર 9, 2010 @ 7:34 પી એમ(pm) | જવાબ આપો

 13. “સમ્રુધ્ધિની છોળો કદી,આગળ નહીં હોય
  રડશો તમે સનમ,સાજન નહી હોય”
  લખશો શેમાં ગઝલ,કાગળ નહીં હોય
  આ ગઝલે સરસ પડઘા પાડી દીધા . એક એક શેર જોમવંતો છે.

  રમેશ પટેલ(આકાશદીપ).

  લાગે દર્શનો ભલા…..રમેશ પટેલ(આકાશદીપ)

  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  ટિપ્પણી by Ramesh Patel — સપ્ટેમ્બર 10, 2010 @ 12:02 એ એમ (am) | જવાબ આપો

 14. ભૂલુ પડી રડશે બાળક,આંગળ નહીં હોય
  બોદા સૂરમાં ગાશે જીવન,સાજન નહીં હોય
  સુંદર,નવીન અને હદયસ્પર્શી ગઝલ!

  ટિપ્પણી by ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ — ઓક્ટોબર 19, 2010 @ 5:40 એ એમ (am) | જવાબ આપો

 15. Saras,rachna 6 uncle! Khub j gami!

  ટિપ્પણી by Shivam — ઓક્ટોબર 25, 2010 @ 4:26 એ એમ (am) | જવાબ આપો

 16. ગામનુ ઘેલું રહેશે નહીં,ભાગળ નહીં હોય
  સાદુ સીધું જીવવું પડશે,સાજન નહીં હોય
  Sunder Gazal Narendrabhai…

  ટિપ્પણી by Dilip Gajjar — ઓક્ટોબર 27, 2010 @ 5:47 પી એમ(pm) | જવાબ આપો

 17. ગામનુ ઘેલું રહેશે નહીં,ભાગળ નહીં હોય
  સાદુ સીધું જીવવું પડશે,સાજન નહીં હોય
  Enjoyed again.
  Ramesh Patel(Aakashdeep)

  ટિપ્પણી by Ramesh Patel — ઓક્ટોબર 28, 2010 @ 4:23 એ એમ (am) | જવાબ આપો

 18. […] The busiest day of the year was August 17th with 59 views. The most popular post that day was સાજન નહીં હોય. […]

  પિંગબેક by 2010 in review « Narendrajagtap's Blog — જાન્યુઆરી 2, 2011 @ 1:42 પી એમ(pm) | જવાબ આપો

 19. Nice expression of feelings ….

  ટિપ્પણી by Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) — જાન્યુઆરી 7, 2011 @ 1:04 પી એમ(pm) | જવાબ આપો

 20. ભૂલુ પડી રડશે બાળક,આંગળ નહીં હોય
  બોદા સૂરમાં ગાશે જીવન,સાજન નહીં હોય

  સુંદર ભાવ વ્યક્ત કરેલ છે સાહેબ

  ટિપ્પણી by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ — ડિસેમ્બર 29, 2011 @ 11:28 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: