Narendrajagtap's Blog

ઓગસ્ટ 1, 2010

પ્રેમની ગરિમા

Filed under: achhandas rachanao — narendrajagtap @ 5:02 પી એમ(pm)

પ્રહારો નેણના ના મારો
ગરિમા પ્રેમની જરા રાખો
કરી લો કેદ પલકમાં અમને
જમાનો જાણી જશે તમને

ફુલોની વાત કરી ના મુરજાવો
શમણાં યાદ કરી ના શરમાવો
ઝબકી જો નેણ જશે ખુલી
યાદોની ડગર બનશે સુની

કુમળી પાપણના પ્રહારો નહિ ખમીએ
નેણના હુલાળાના મારથી નહી શમીએ
આવો હ્રદયના સ્પંદનોથી રમીએ
કદાચ જાલીમ જમાનાને જો ગમીએ

ઇશ્વરીય અનુભૂતિ તમારી લાગણીમાં છે
મન દોડતુ રહે છે સદા તમારા આંગણમાં છે
દર્પણ ના નિહાળો છબી મારા આતમમાં છે
તમારામાં છે શ્રધ્ધા જેટલી પરમાત્મામાં છે.

Advertisements

6 ટિપ્પણીઓ »

  1. નવી રચના ગમી.
    સરયૂ પરીખ

    ટિપ્પણી by SARYU PARIKH — ઓગસ્ટ 2, 2010 @ 3:14 એ એમ (am) | જવાબ આપો

  2. કુમળી પાપણના પ્રહારો નહિ ખમીએ
    નેણના હુલાળાના મારથી નહી શમીએ
    આવો હ્રદયના સ્પંદનોથી રમીએ
    કદાચ જાલીમ જમાનાને જો ગમીએ

    Narendrabhai,

    pem ni garima..ankh ni ek sunder nazar thi abhivyakt karel chhe.symbolic chitra ane sabd vachche maitri nu samanjashya rachatu spast nihali sakay chhe !

    Dost tu komalta dilma besumar bhari betho
    pakkad lay automobile ma kya sari betho

    hehehehehehehe!

    Dil ko chhu liya….

    Wishing u a Happy frndship Day..belatedly..!

    DR.Hemendra.

    ટિપ્પણી by DR.Hemendra — ઓગસ્ટ 2, 2010 @ 9:57 એ એમ (am) | જવાબ આપો

  3. ફુલો, પ્રેમ, હ્રદય ,ઇશ્વરીય અનુભૂતિ
    feeling of divine love.
    very nice.Enjoyed.
    Ramesh Patel(Aakashdeep)

    ટિપ્પણી by Ramesh Patel — ઓગસ્ટ 4, 2010 @ 5:09 એ એમ (am) | જવાબ આપો

  4. તમારામાં છે શ્રધ્ધા જેટલી પરમાત્મામાં છે.
    નરેન્દ્રભાઈ, ખુબ સુંદર રચનાઓ તમે રચી વિવિધ રંગી રજુઆત શોભે છે…તેવા જ ભાવો છે..મને લાગે છે ખૂલી અને સૂની અને પાંપણ.. દોડતું…આપ જરા જોઈ લેશો

    ટિપ્પણી by Dilip Gajjar — ઓગસ્ટ 13, 2010 @ 9:12 પી એમ(pm) | જવાબ આપો

  5. મા. શ્રી નરેન્દ્રભાઈ

    ” ઇશ્વરીય અનુભૂતિ તમારી લાગણીમાં છે ”
    ” તમારામાં છે શ્રધ્ધા જેટલી પરમાત્મામાં છે. “

    ટિપ્પણી by પટેલ પોપટભાઈ — ઓગસ્ટ 17, 2010 @ 8:36 એ એમ (am) | જવાબ આપો

  6. બધી રચનાઓ માં સૌથી સુંદર લાગી!…આવો હ્રદયના સ્પંદનોથી રમીએ..,

    ટિપ્પણી by ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ — સપ્ટેમ્બર 13, 2010 @ 5:48 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: