Narendrajagtap's Blog

જુલાઇ 25, 2010

સિરસ્તો

Filed under: achhandas rachanao — narendrajagtap @ 2:54 પી એમ(pm)

સિરસ્તો છે- આ સંસારનો
               ઉગતાને જ પૂજે છે
પણ મઝા લે છે આ સંસાર પણ
               જોવા આથમતાને
છે તેને ધિરે છે
               ના હોય ધૂતકારે છે
માંગો – ના આપે
               છીનવે તે ફાવે
               આ પણ સિરસ્તો સંસારનો

ભાનુ દઝાડે,શશી શાતા આપે
               બન્ને વગર ના ચાલે
નિર્ભર જગત છે આ બંન્નેની ઉપર
               પણ ટિકાનો સિરસ્તો પુરાણો

અધ:પતનને કળીયુગ કહે છે
               કાં સીતા લૂટાંણી સતયુગમાં
લૂટીને લઇ જાય, મારીને લાવો
               સિરસ્તો જુનો આ સંસારનો…..

Advertisements

6 ટિપ્પણીઓ »

  1. સરસ ઐતિહાસિક સંદર્ભને આવરીને સંસારના મૂળ સ્વભાવ (કે સિરસ્તો..!)ની અસલિયતને ઉજાગર કરી છે.
    -અભિનંદન.

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — જુલાઇ 25, 2010 @ 5:16 પી એમ(pm) | જવાબ આપો

  2. માણસ નહીં સમાજ હોવાની આપણી અભિવ્યક્તિ જેનાથી આપણે જીવીએ છીએ…

    ટિપ્પણી by himanshupatel555 — જુલાઇ 25, 2010 @ 11:30 પી એમ(pm) | જવાબ આપો

  3. સરસ સત્ય દર્શન કરાવતી વિચારભરી રચના.
    ખૂબ જ ગમી.
    રમેશ પટેલ(આકાશદીપ)

    ટિપ્પણી by Ramesh Patel — જુલાઇ 26, 2010 @ 4:49 પી એમ(pm) | જવાબ આપો

  4. Khub khub saras rachana che……..fantastic.

    ટિપ્પણી by chavdamahesh — જુલાઇ 27, 2010 @ 4:37 પી એમ(pm) | જવાબ આપો

  5. saras rachna.
    aaje j mari mulakat thai aapna blog dwara,
    kharekhar aaj rit ane sirato chhe,zindgi no,
    ane jivavano,
    abhinandan.

    ટિપ્પણી by urvashi parekh — જુલાઇ 30, 2010 @ 2:54 એ એમ (am) | જવાબ આપો

  6. મા. શ્રી નરેન્દ્રભાઈ

    સિરસ્તો છે- આ સંસારનો
    ઉગતાને જ પૂજે છે
    પણ મઝા લે છે આ સંસાર પણ
    જોવા આથમતાને
    સત્ય દર્શન- હકીકત.

    ટિપ્પણી by પટેલ પોપટભાઈ — ઓગસ્ટ 17, 2010 @ 8:41 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: