Narendrajagtap's Blog

જુલાઇ 4, 2010

જગત ક્યાં જાણે છે

Filed under: achhandas rachanao — narendrajagtap @ 3:23 પી એમ(pm)

 બે દિલ રોજ મળે છે… જગત ક્યાં જાણે છે

કરોળીયાં જેમ રચવામાં… આઘાત પામે છે

પ્રહારો શબ્દોના માત્ર… હું એકલો જ જાણું છું

ઝલક બસ મુલાકાતની … હજી, જગત ક્યાં જાણે છે.

પ્રભુએ રાખ્યાં અલગ… વિહવળ હૈયા પામે છે

કદમ મંઝીલે જાય છે… તે,જગત ક્યાં જાણે છે.

પામવા મથુ હું પ્રેમને… હૈયે સૂર-તાલ વાગે છે

હવે છેડી દીધુ છે સંગીત… પણ,જગત ક્યાં જાણે છે

Advertisements

6 ટિપ્પણીઓ »

  1. બે દિલ રોજ મળે છે… જગત ક્યાં જાણે છે
    સુન્દર અભિવ્યક્તિ..જગત ક્યાં જાણે છે..

    ટિપ્પણી by Dilip Gajjar — જુલાઇ 5, 2010 @ 6:07 એ એમ (am) | જવાબ આપો

  2. અછાંદસ પણ ગઝલ જેવી સંભળાય છે. નિખાલસ અભિવ્યક્તિ, સીધું કથન ગમ્યું.

    ટિપ્પણી by himanshupatel555 — જુલાઇ 6, 2010 @ 11:49 પી એમ(pm) | જવાબ આપો

  3. સરસ હૈયાની વરાળ નીકળી છે.મારાં બ્લોગમા પધારવા માટે આભાર મરી ગઝલ હૈયાની વાત અને સળગતા હૈયા જરુર વાંચશો
    સપના

    ટિપ્પણી by sapana — જુલાઇ 8, 2010 @ 12:20 પી એમ(pm) | જવાબ આપો

  4. નરેન્દ્રભાઈ તમારી ફરિયાદો ગમી.

    ટિપ્પણી by Jagadish Christian — જુલાઇ 11, 2010 @ 4:43 એ એમ (am) | જવાબ આપો

  5. I liked this line “બે દિલ રોજ મળે છે… જગત ક્યાં જાણે છે”

    ટિપ્પણી by કૃણાલ દવે — જુલાઇ 12, 2010 @ 5:50 એ એમ (am) | જવાબ આપો

  6. આ જગત તેની રીતે જ રમે છે,દિલને ઠોકરો મળે ને
    પછી કઈંક આવા જ સ્પંદનો ઊઠે.
    રમેશ પટેલ(આકાશદીપ)

    ટિપ્પણી by nabhakashdeep — જુલાઇ 18, 2010 @ 6:59 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: