Narendrajagtap's Blog

નવેમ્બર 26, 2009

Filed under: ગઝલ — narendrajagtap @ 5:27 પી એમ(pm)

૨૬/૧૧/૨૦૦૮ ના રોજ મુંબઇમાં થયેલાઆતંકી હુમલાને લઇને લોકોમાં એક નવો જોમ નવી ચેતના જગાવવા ઠેર ઠેર કાર્યક્રમો થયેલાં …. પાલનપુર માં પણ શબ્દ સાધના પરિવારે ‘આતંકવાદ વિરોધી મુશાયરો ‘યોજેલો  અને તેમાં નગરના 25 કવિઓએ ભાગ લીધેલો.. અને મા.કલેક્ટ્રર શ્રી ના અધ્યક્ષસ્થાને આ મુંશાયરો યોજાયેલો અને તે વખતે પ્રસ્તુત કરેલી રચના આજે અહી રજુ કરી શહીદો ને મારી શ્રધ્ધાજલી અર્પુ છું.

દ્રવી ઉઠ્યું, ચિત્કારી ઉઠ્યું હ્રદય મારું,
આઘાતથી થઇ ગયું સૂમ હ્રદય મારું
એ દ્રશ્ય હટ્તું નથી મુજ દ્રષ્ટિથી અકારું ,
એ લોહી ભીની લાશો જોઇ હું ચિત્કારું.

કરીશ ના ક્યારેય હે પ્રભુ ! માફ તેમને
શું કરીશ આનો ઇંસાફ એ તો કહેને .
ક્રોધિત બનું છું વિચારી ,રહી રહીને,
માનવીની શું છે કિંમત આતંકીઓને.

ફલીત તો થયું છે કે તેમના ઇરાદા છે નાપાક,
આ સર્વનાશની પાછળ છે આપણો પડોશી પાક.
જગતના લોકોને કહો કે પાકને સીધો ન આંક,
હવે રગદોળી, રાખીએ જગતમાં ભારતનું નાક.

ક્યાં સુધીના આટાપાટા, હવે કંઇના કરશો સાટા,
દેખાય ત્યાં ગોળી ધરબી દો, જગ છો પાડે ઘાંટા.
જરુર છે મિત્રો એક મજબૂત વળતા પ્રહારની,
જાણી જશે દુનિયા, અમને આદત નથી નરસંહારની

Advertisements

5 ટિપ્પણીઓ »

  1. tamari aa rachana vaanchine aapanaa mushayarani yaad taaji thai gai.

    ટિપ્પણી by manharmody — નવેમ્બર 27, 2009 @ 5:02 એ એમ (am) | જવાબ આપો

  2. સરસ રચના !મને એ મુશાયરામાં હાજર ન રહી શક્યાનો રંજ હજુય છે ,આ કાર્યક્ર્મથી કલેકટર સાહેબ ખૂબ પ્રભાવિત થયા હતા અને બધી રચનાઓ પુસ્તકરૂપે પ્રગટ થાય તેવી ઈચ્છા વ્યકત કરેલી એ શબ્દ સાધના પરિવારે વધાવી લીધેલી અને ‘આતંક નો ખાતમો’એ પુસ્તક સ્વરૂપે પ્રગટ કરેલી એ વાત શબ્દ સાધનાના સભ્યો ને હંમેશા યાદ રહેશે એ બધું તમારી મહેનત અને તમારી શબ્દપ્રીતી ને તો આભારી છે!

    ટિપ્પણી by ઈશ્ક પાલનપુરી — નવેમ્બર 28, 2009 @ 11:06 એ એમ (am) | જવાબ આપો

  3. જરુર છે મિત્રો એક મજબૂત વળતા પ્રહારની,
    જાણી જશે દુનિયા, અમને આદત નથી નરસંહારની

    વાહ! સરસ વિચાર. અભિનંદન

    ટિપ્પણી by Tejas Shah — ડિસેમ્બર 12, 2009 @ 1:07 એ એમ (am) | જવાબ આપો

  4. Very nice thought presented poetically!!
    Sudhir Patel.

    ટિપ્પણી by sudhir patel — ડિસેમ્બર 13, 2009 @ 6:57 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: