Narendrajagtap's Blog

નવેમ્બર 13, 2009

શું થશે ?

Filed under: ગઝલ — narendrajagtap @ 7:25 એ એમ (am)

2181_n

અનહદ ગરમી નું પ્રમાણ હતું અને વરસાદ ના ક્યાંય એંધાણ ન હતા ત્યારે આ ગઝલ સ્ફુરેલી..

ધોમધખતી આ ધરાનું શું થશે ?
માનવીના આશરાનું શું થશે ?

આજ પણ વર્ષા તારા એંધાણ ક્યાં
પ્રાર્થનાને માનતાનું શું થશે ?

દાખવે છે કોપ શાને ઓ પ્રભું
ત્રસ્તમનના પારખાનું શું થશે ?

આ ધરાનો તું જ બસ છે સારથી
વાત મારી માનવાનુ શું થશે ?

લે કસોટી હરપળે શું કામ તું
આમ શ્રધ્ધા રાખવાનું શું થશે ?

Advertisements

9 ટિપ્પણીઓ »

  1. લે કસોટી હરપળે શું કામ તું
    આમ શ્રધ્ધા રાખવાનું શું થશે ?
    બહોત ખૂબ
    ————
    કસોટી પાર પાડી ન શકે તેવી શ્રધ્ધા શી કામની?કસોટીમાંથી પાર પડી સફળ થવાની કામના જ બધાં દુખનું મૂળ છે.

    દોડવાની મજા .. કૂદવાની મજા.. જીવવાની મજા …

    રાજ કરવા મળે કે ન મળે … દિલના રાજા થવાની મજા..

    વાંચો . લેખ શ્રેણી

    બની આઝાદ …

    પહેલો ભાગ –
    http://gadyasoor.wordpress.com/2008/08/08/bani_azad_1/

    બીજા ભાગોની લી ન્ક કોમેન્ટમાં છે.

    ટિપ્પણી by સુરેશ જાની — નવેમ્બર 14, 2009 @ 1:39 એ એમ (am) | જવાબ આપો

  2. સરસ ગઝલ ! કુદરતના પ્રકોપ સામે સરસ બળાપો !

    સાથે તેને અનુરૂપ ચિત્ર પણ ગજબ !

    આ શેર મજાનો થયો છે

    લે કસોટી હરપળે શું કામ તું
    આમ શ્રધ્ધા રાખવાનું શું થશે ?

    ટિપ્પણી by ISHQ PALANPURI — નવેમ્બર 14, 2009 @ 12:10 પી એમ(pm) | જવાબ આપો

  3. શ્રધ્ધાની કસોટી અને કસોટીમાં શ્રધ્ધા. વાહ, નરેન્દ્રભાઇ. સરસ ગઝલ.

    ટિપ્પણી by manharmody — નવેમ્બર 16, 2009 @ 11:33 એ એમ (am) | જવાબ આપો

  4. chotha shre ne baad karta sarvang sunder rachna..!!

    ટિપ્પણી by Barot Varsha. — નવેમ્બર 16, 2009 @ 12:11 પી એમ(pm) | જવાબ આપો

  5. i like your own poems and i am increas to your poem and only rock…….

    ટિપ્પણી by jigar — ડિસેમ્બર 3, 2009 @ 2:13 પી એમ(pm) | જવાબ આપો

  6. narendrabhai mara mitra ne tya gayo hatotyare tamara blog ni mulakat lidhi ..
    i like your blogs and poems….

    ટિપ્પણી by shivam — ડિસેમ્બર 3, 2009 @ 2:16 પી એમ(pm) | જવાબ આપો

  7. સુંદર કાવ્ય..

    મેં “આસ્થા”(૨૨-સપટેમ્બર )વિષે એક લેખ લખેલો,આજ વિષય પર,મુલાકાત લેજો,પ્રતિભાવની આશા રાખું છું.

    ટિપ્પણી by દિનકર ભટ્ટ — ડિસેમ્બર 17, 2009 @ 9:20 એ એમ (am) | જવાબ આપો

  8. Hriday Pukare chhe Tamaru.

    ટિપ્પણી by Patel Popatbhai — જાન્યુઆરી 10, 2010 @ 12:28 એ એમ (am) | જવાબ આપો

  9. Have varsad varsad na karsho varsad to avi gayo. Garmi ma rahat pan thi gai 6.
    Dhara bhinjai gai have teni mati ni sugandh pan vatavaran ma bhali gai 6. have varsad ne kaheta nahi ke have rokai ja.
    From : Anil Typist : Kiran Soni

    ટિપ્પણી by Anil Limbachiya — જૂન 8, 2010 @ 10:15 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: