Narendrajagtap's Blog

ઓક્ટોબર 18, 2009

વાત પૂછશો ના હવે

Filed under: ગઝલ,મારી રચનાઓ — narendrajagtap @ 10:19 એ એમ (am)

graphic_girl_birds_sun1

સઁવેદનાની વાત પૂછશો ના હવે
પથ્થર બની ગઇ જાત પૂછશો ના હવે

આવા અધૂરા છે પ્રયાસો પણ હવે
ન્યારી ગઝલની વાત પૂછશો ના હવે

બેશક સતાવ્યો છે મને વ્યથિત છુઁ
કેવી દીધી સોગાત પૂછશો ના હવે

આપે સુવાળા ઘા તમારા ખઁજનો
કેવા ખમુઁ આઘાત પૂછશો ના હવે

ડરતો નથી હુઁ મોત થી પણ શુઁ કરુ
લાગે ભયાનક રાત પૂછશો ના હવે

Advertisements

24 ટિપ્પણીઓ »

  1. good. saras gazal.this two shers are very effective.

    આપે સુવાળા ઘા તમારા ખઁજનો
    કેવા ખમુઁ આઘાત પૂછશો ના હવે
    ડરતો નથી હુઁ મોત થી પણ શુઁ કરુ
    લાગે ભયાનક રાત પૂછશો ના હવે

    ટિપ્પણી by manhar m.mody ('મન' પાલનપુરી) — ઓક્ટોબર 18, 2009 @ 12:10 પી એમ(pm) | જવાબ આપો

  2. AAPNO KHUB KHUB AABHAR MANHARBHAI ANE ISHK PALANPURI K TAME RAS PURVAK MARI RACHANAO VACHI .MARGDARSHAN AAPTA RAHESHO..KHUB KHUB AABHAR…AAPNO NARENDRA

    ટિપ્પણી by narendrajagtap — ઓક્ટોબર 20, 2009 @ 4:29 પી એમ(pm) | જવાબ આપો

  3. Nice…welcome to blog jagat..congrats and best wishes..

    ટિપ્પણી by devikadhruva — ઓક્ટોબર 20, 2009 @ 9:07 પી એમ(pm) | જવાબ આપો

    • આપે મને જે આ બ્લોગજગતમા આવકારીને પ્રોત્સાહીત કર્યો છે તે બદલ આપનો આભાર અને મારી રચનાઓને આપ જોઇ ચકાસીને યોગ્ય પ્રતીભાવ આપીને મને માર્ગદર્શન આપશો તે અપેક્ષા..મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો

      ટિપ્પણી by NARENDRA JAGTAP — ઓક્ટોબર 22, 2009 @ 10:40 એ એમ (am) | જવાબ આપો

  4. Enjoyed. Thanks for sharing.

    ટિપ્પણી by Pancham Shukla — ઓક્ટોબર 20, 2009 @ 10:39 પી એમ(pm) | જવાબ આપો

  5. superb
    આપે સુવાળા ઘા તમારા ખઁજનો
    કેવા ખમુઁ આઘાત પૂછશો ના હવે

    ટિપ્પણી by sanjay nanani — ઓક્ટોબર 21, 2009 @ 8:10 એ એમ (am) | જવાબ આપો

    • Thanks for visit my blog and comment.આપ અવાર નવાર મારા બ્લોગ ની મુલાકાત લેશો …..પરંતુ આપના બ્લોગ મા મારા થી કેમ જવાતુ નથી તે જણાવશો.

      ટિપ્પણી by NARENDRA JAGTAP — ઓક્ટોબર 23, 2009 @ 4:27 પી એમ(pm) | જવાબ આપો

  6. સંવેદનાની વાત પૂછશો ના હવે
    બ્લોગ જગતનો પ્રતાપ પૂછશો ના હવે

    મેઘદૂત બની ગયું છે આ ઈન્ટરનેટ
    કવિ કાલિદાસની વાત પૂછશો ના હવે

    આ તો મને કવિ બનાવી દીધો આપે
    મક્તા અને મત્લાની જાત પૂછશો ના હવે

    ખેર એક નમ્ર સુચન છે.
    અનુસ્વાર માટે આપ કેપિટલ એમ(M) વાપરતા લાગો છો અથવા તો ^ લાગો છો એ ફેરબદલ કરશો તો આપનો ઁ નો પ્રશ્ન ઉકેલાય જશે.
    અને હા મારા બ્લોગનું આંગણુ પવિત્ર કરવા બદલ આભાર.

    ટિપ્પણી by નટવર મહેતા — ઓક્ટોબર 22, 2009 @ 12:10 પી એમ(pm) | જવાબ આપો

  7. good job. keep it up.

    ટિપ્પણી by Kirtikant Purohit — ઓક્ટોબર 22, 2009 @ 4:26 પી એમ(pm) | જવાબ આપો

    • મા.કીર્તીકાંતભાઇ ..સાદર નમસ્કાર..આપે મારા બ્લોગમા પદાર્પણ કર્યા અને સતત કરતા રહેશો અને આપવા યોગ્ય માર્ગદર્શન પણ સાથે સાથે આપતા રહેશો..ધન્યવાદ

      ટિપ્પણી by NARENDRA JAGTAP — ઓક્ટોબર 24, 2009 @ 2:56 પી એમ(pm) | જવાબ આપો

  8. બ્લોગ જગતમાં આપનું હાર્દીક સ્વાગત છે.

    ટિપ્પણી by સુરેશ જાની — ઓક્ટોબર 22, 2009 @ 10:08 પી એમ(pm) | જવાબ આપો

    • સાદર નમસ્કાર સુરેશભાઇ.. બસ આવી જ રીતે મારી રચનાઓ નિહાળતા રહેશો અને યથા યોગ્ય કહેવા લાયક કહેતા રહેશો આભાર

      ટિપ્પણી by NARENDRA JAGTAP — ઓક્ટોબર 24, 2009 @ 3:00 પી એમ(pm) | જવાબ આપો

      • We may exchange views by email more effectively
        May I know your email ID?

        ટિપ્પણી by Sure Jani — ઓક્ટોબર 25, 2009 @ 2:11 એ એમ (am)

  9. આપે મારી સંવેદના બરાબર માણી લાગે છે..ધન્યવાદ ..અને અનુસ્વાર વાળી ભુલ હાલ જ સુધારી દીધી છે જોઇ લો .. અને હવે પછી એ ભુલ નહી થાય , ફરી વાર ખુબ ખુબ ધન્યવાદ.. મારી કાળજી લેવા બદલ…..

    ટિપ્પણી by NARENDRA JAGTAP — ઓક્ટોબર 23, 2009 @ 4:11 પી એમ(pm) | જવાબ આપો

  10. Warm welcome to gujarati blog world…!

    really enjoyed your poems.

    ટિપ્પણી by Pinki — ઓક્ટોબર 28, 2009 @ 3:35 એ એમ (am) | જવાબ આપો

    • ખુબ ખુબ આભાર પિન્કીબેન ..સારા વિચારો સાથે સારી ગઝલો લખવાની મારી કોશીષ રહે છે છતાં આપ યોગ્ય કોમેંટ્સ આપતા રહેશો..

      ટિપ્પણી by NARENDRA JAGTAP — ઓક્ટોબર 29, 2009 @ 4:48 પી એમ(pm) | જવાબ આપો

  11. Hi aapno blog joyo,khub sundar rachano! emay vali aa sher to juo! આપે સુવાળા ઘા તમારા ખઁજનો
    કેવા ખમુઁ આઘાત પૂછશો ના હવે

    ટિપ્પણી by વર્ષા બારોટ — ઓક્ટોબર 29, 2009 @ 12:11 પી એમ(pm) | જવાબ આપો

  12. તમારો બ્લોગ જોઈ આનંદ થયો..સરસ રચનાઓ છે..બસ, લખતાં રહો. શુભેચ્છાઓ.

    ટિપ્પણી by sunil shah — નવેમ્બર 13, 2009 @ 4:59 પી એમ(pm) | જવાબ આપો

  13. નરેન્દ્રભાઇ
    તમારા બ્લોગની મુલાકાતથી આનઁદ થયો.
    ખુબ જ સરસ અને પરિપક્વ વિચારોને અસરકારક અભિવ્યક્તિનો સાથ મળે
    તો રચના પણ સરસ બને .
    તમારી રચનાઓમાઁ એ અસર વર્તાઇ રહી છે.
    -અભિનઁદન.

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — નવેમ્બર 15, 2009 @ 5:05 એ એમ (am) | જવાબ આપો

  14. Enjoyed very nice Gazal!
    Congratulations and best wishes for your blog!
    Sudhir Patel.

    ટિપ્પણી by sudhir patel — નવેમ્બર 22, 2009 @ 5:27 એ એમ (am) | જવાબ આપો

  15. આપે સુવાળા ઘા તમારા ખઁજનો….
    વાહ ! અતિ સુંદર !
    ઉમદા વિચારોની સ્-રસ અભિવ્યક્તિ લગભગ દરેક રચનામાં
    જોવ મળી. લખતા રહેશો. અભિનંદન !

    ટિપ્પણી by pravinshah — નવેમ્બર 22, 2009 @ 12:36 પી એમ(pm) | જવાબ આપો

  16. This four line I like very much
    આપે સુવાળા ઘા તમારા ખઁજનો
    કેવા ખમુઁ આઘાત પૂછશો ના હવે
    ડરતો નથી હુઁ મોત થી પણ શુઁ કરુ
    લાગે ભયાનક રાત પૂછશો ના હવે

    ટિપ્પણી by Mukesh S.Modh — નવેમ્બર 24, 2009 @ 10:20 એ એમ (am) | જવાબ આપો

  17. Dilsprs Rachana

    ટિપ્પણી by Patel Popatbhai — જાન્યુઆરી 10, 2010 @ 12:25 એ એમ (am) | જવાબ આપો

  18. very nice to see Narendra’s creations. keep it up Nandu .

    ટિપ્પણી by Dr.Mahesh Patel — માર્ચ 9, 2010 @ 8:04 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: